Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ જિલ્લામાં વાતાવરણમાં ફરી એકવાર પલ્ટો

Share

છેલ્લા ત્રણ ચાર દિવસથી ભરૂચ નગર અને જિલ્લામાં ધીમા પગલે ઠંડી વિદાય લેતી હતી અને લઘુત્તમ-મહત્તમ તાપમાન પણ વધતું જતું હતું. જેના પગલે ઠંડી વિદાય લઈ રહી છે. એવી ધારણા બંધાઇ હતી પરંતુ આ ધારણા ખોટી પડતી  હોય તેમ તારીખ 7-2 નાં રોજ ફરી ઠંડા પવનના સુસવાટા સમગ્ર ભરૂચ જિલ્લામાં જણાયા હતાં. જેના પગલે ફરી એક્વાર ઠંડીએ ભરૂચ પંથકમાં જમાવટ કરી છે. નવાઇની બાબત એ છે કે આવનારા દિવસોમાં ફરી એકવાર 2-3 દિવસ માટે ઠંડીનું મોજું ફરી વળે તેવી આગાહી હવામાન ખાતા તરફથી કરવામાં આવી છે.

Advertisement

Share

Related posts

વડાપ્રધાન મોદી ફરી આવશે ગુજરાત : 31 ઓક્ટોબરના રાષ્ટ્રજોગ સંબોધન કરશે

ProudOfGujarat

દાહોદથી આણંદ જતી મેમુ ટ્રેનના એન્જિનમાં અચાનક લાગી ભયાનક આગ, ઉતરી જતા મુસાફરોનો આબાદ બચાવ

ProudOfGujarat

પંચમહાલમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!