Proud of Gujarat
GujaratCrime & scandalFeaturedINDIA

૫૫૦૦ ના અંગ્રેજી દારૂ સાથે મહિલા પાલેજ થી ઝડપાઇ

Share

૫૫૦૦ ના અંગ્રેજી દારૂ સાથે મહિલા પાલેજ થી ઝડપાઇ

પાલેજ તા.૭

Advertisement

બીલીમોરા બંદર થી થેલામાં દારૂ લઈ પાલેજ ખાતે સપ્લાય કરવા આવેલ મહિલા કુરિયરને ૫૫૦૦ ના ભારતીય બનાવટના અંગ્રેજી દારૂ સાથે પાલેજ પોલીસે દ્વારા ઝડપી પાડવામાં આવી હતી

પ્રાપ્ત માહિતી અનુસાર પાલેજ પોલીસ ગુરૂવાર ના રોજ વહેલી સવારે રેલવે સ્ટેશન તરફ થી પાલેજ માં ઠેલાં માં દારૂ લઇ મહીલા આવવાની હોઈ એવી બાતમી હોવાથી વોચ ગોઠવી હતી દરમિયાન દમયંતીબેન દશરથભાઈ મિસ્ત્રી રહે. ગણદેવી ગોલવાડ મ.ન.૧૦૧ શાહીલ પાર્ક જિ-નવસારી હાથ માં કાળા રંગ ના બે થેલા સાથે દેખાતા પોલીસ દ્વારા પંચો ની રૂબરૂમાં બંને થેલા ની જડતી લેતા થેલા માંથી અંગ્રેજી દારૂ ની ૧૮૦ એમ.એલ ની વહીસ્કી ના ૬૧ પાઉચ તેમજ ૫૦ નંગ બોટલ કુલ કિંમત રૂપિયા ૫૫૦૦ ની મળી આવ્યા હતા,

દારૂ ક્યાંથી અને કોના માટે લાવ્યાનું પૂછતાં મહિલા કેરિયર દ્વારા દારૂ બીલીમોરા બંદર ઉપર માછી એ આપેલ હતો જે પાલેજ ડુંગરીપાર ખાતે મીનાબેન ઉર્ફે મિકાબેન મહેશભાઈ ના ને આપવાની હોવાનું જણાવ્યું હતું

ઇમરાન મોદી, પાલેજ


Share

Related posts

ભરૂચ : વિજય દિવસની નારાયણ વિદ્યાવિહાર ખાતે શૌર્ય ગીત ગાઈ ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat

નડિયાદ : વડતાલધામ સ્વામિનારાયણ મંદિરમાં શરદોત્સવની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લા આયોજન મંડળ દ્રારા આગામી વર્ષ માટે રૂ. ૧૦૦૩.૩૫ લાખના વિકાસકીય કામો સર્વાનુમતે મંજૂર કરાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!