Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

અંકલેશ્વર હાઇવે પર રિક્ષામાં મુસાફરોને લૂંટનાર ટોળકીનો વધુ એક આરોપી ઝડપાયો…

Share

અંકલેશ્વર નજીક હાઈવે પર રિક્ષામાં મુસાફરોને નિશાન બનાવી લુંટ કરનાર ટોળકીના વધુ એક સાગરીતની પોલીસે ધરપકડ કરી છે.બનાવ અંગેની મળતી વિગતો અનુસાર પાનોલી ખાતે રહેતા મહમદ અલી ઇશાને સંજાલી નજીક રિક્ષામા લીફ્ટ આપવાના બહાને બેસાડી રિક્ષામાં સવાર ચાર ઇસમોએ તેની પાસેથી રૂપિયા ૩ હજારની લુંટ ચલાવી હતી.આ ગુન્હામાં અગાઉ પોલીસે ત્રણ આરોપીઓની ધરપડક કર્યા બાદ વધુ એક આરોપીની ધરપડક કરી છે. પોલીસે સુરતના સચિન વિસ્તારના ઉનપાટીયાના રહેવાસી બિક્રમ પૂનમચંદ બહેરાની ધરપકડ કરી તેના વિરૂધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

ભરૂચના સમની નજીક રૂ. 23 કરોડના ખર્ચે બનાવાયેલા ફ્લાયઓવરબ્રિજમાં માત્ર 25 દિવસમાં જ ગાબડાં પડયા.

ProudOfGujarat

રાજપીપળા માં સંતોષ ચાર રસ્તા પાસે પડેલા મોટા મોટાખાડા વાહન ચાલકો માટે જોખમી : તંત્ર તદ્દન લાપરવા

ProudOfGujarat

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ અને એયુ સ્મોલ ફાઇનાન્સ બેન્કે બેન્કેસ્યોરન્સ ટાઈ-અપ કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!