Proud of Gujarat
FeaturedGujarat

મોરબી સથવારા સમાજ સંધ દ્વારા વિરમગામના સિદ્ધનાથ મહાદેવમાં ધજા ચડાવાઇ -વિરમગામ શહેરના રાજમાર્ગો પર સથવારા સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી…

Share

પત્રકારઃ- વંદના નીલકંઠ વાસુકિયા (વિરમગામ)

વિરમગામ શહેરમાં આવેલ પ્રાચીન સિદ્ધનાથ મહાદેવ મંદિર સમગ્ર ભારતના સથવારા સમાજના લોકો માટે આસ્થાનું કેન્દ્ર છે. મોરબી સથવારા સમાજ સંઘ દ્વારા વિરમગામના સિધ્ધનાથ મહાદેવ મંદિરમાં ધજા ચડાવવામાં આવી હતી. સિધ્ધનાથ મહાદેવ મંદિરથી સથવારા સમાજ દ્વારા ભવ્યાતિભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જે વિરમગામના રાજમાર્ગો પર ફરી હતી. સથવારા સમાજ દ્વારા સિદ્ધનાથ મહાદેવ મંદિરના પ્રાંગણમાં પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સથવારા સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને સિધ્ધનાથ મહાદેવના આશિર્વાદ મેળવ્યા હતા.

Advertisement


Share

Related posts

વલસાડમાં “નપાણીયા” તંત્રની પોલખોલતા “મેધરાજા “..

ProudOfGujarat

પિડીત મહિલાઓનું સાથી બન્યુ અમદાવાદ સિવીલ હોસ્પિટલ ખાતે કાર્યરત’સખી’ વન સ્ટોપ સેન્ટર

ProudOfGujarat

લીંબડીમાં સરેઆમ વેચવામાં આવતા દારૂના આક્ષેપ સાથે રહીશો પોલીસ સ્ટેશન પહોંચ્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!