Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર ના હસતી તળાવ ગ્રાઉન્ડમાં પ્રેસ અને પોલીસ વચ્ચે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું.

Share

અંકલેશ્વરના હસતી તળાવ ગ્રાઉન્ડમાં નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ ચાલી રહી છે જેમાં આજરોજ અંકલેશ્વર શહેર પોલીસ ના જવાનો તથા અંકલેશ્વરના પત્રકારો વચ્ચે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન ગોઠવવામાં આવ્યું જેમાં અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનના પીએસઆઇ સુથાર સાહેબ અને તેમના જવાનો તથા પત્રકાર એસોસિયેશનના પ્રમુખ દેવાનંદભાઈ જાદવ તથા પત્રકારો હાજર રહ્યા હતા જેમાં અંકલેશ્વર શહેર પોલીસ એ આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં વિજય પ્રાપ્ત કર્યો હતો અને ક્રિકેટ ટૂર્નામેન્ટના આયોજકોએ અંકલેશ્વર શહેર પોલીસને અને પત્રકારોને ટ્રોફી આપી સન્માનીત કર્યા હતા.

Advertisement


Share

Related posts

રાજકોટમાં ગાંજાના છોડનું વાવેતર કરતો એક શખ્સ ઝડપાયો

ProudOfGujarat

ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાનું જીઈબી કચેરી પર હલ્લાબોલ

ProudOfGujarat

અધિકારી સામે તપાસ ચાલી રહી હોવા છતા નિમણૂક બની ચર્ચાનૂ કેન્દ્ર…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!