Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર નેશનલ હાઇવે પર આવેલ ખરોડ ચોકડી પર બે હાયવા ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા બંને ચાલકોનો આબાદ બચાવ થયો હતો.

Share

દિનેશભાઇ અડવાણી

પ્રાપ્ત માહિતી અનુસાર હાઇવા ટ્રક નંબર-જી.જે.૧૬ એયુ.૩૨૧૪ અંકલેશ્વર નેશનલ હાઇવે પરથી ખરોડ ચોકડી પાસેથી પસાર થઇ રહ્યો હતો તે દરમિયાન સામેથી પુરપાટ ઝડપે ઘસી આવેલ અન્ય હાઇવા ટ્રક નંબર-જી.જે ૨૧ વી.૭૨૮૮ સાથે ભટકતા અકસ્માત સર્જાયો હતો સદર અકસ્માતમાં બંને ટ્રકના ચાલકોનો આબાદ બચાવ થયો હતો.અકસ્માતને પગલે હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા.જો કે બનાવની જાણ થતા પોલીસ ઘટના સ્થળ પર દોડી આવી હતી અને ટ્રાફિક રાબેતા મુજ્બ કરાવ્યો હતો.

Advertisement


Share

Related posts

વડોદરા : વાઘોડિયા રોડ પર રૂપિયા 100 કરોડની સરકારી જમીન હડપ કરવાનું કૌભાંડ ઝડપાયું.

ProudOfGujarat

ભરૂચ નગર અને જિલ્લામાં ઉમંગ અને ઉત્સાહભેર રક્ષાબંધન પર્વની ઉજવણી

ProudOfGujarat

વાલિયાના કોંઢ-દોડવાડા વચ્ચે મહિલાનો ગળું કાપી હત્યા કરેલો મૃતદેહ મળ્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!