Proud of Gujarat
FeaturedGujarat

Breaking News…ભરૂચ-નેશનલ હાઇવે ૪૮ પર અસુરીયા નજીક ટેમ્પાની અડફેટે બે જૈન સાધ્વીઓના મોત…

Share

દિનેશભાઈ અડવાણી

ભરૂચ નેશનલ હાઇવે ૪૮ પર થયેલા એક ગમખ્વાર અકસ્માતમાં બે જૈન સાધ્વીઓના મોત થતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે..ભરૂચ નજીક અસુરિયા પાસે ટેમ્પાની અડફેટે આવી જતા બન્ને જૈન સાધ્વીઓના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા.

Advertisement

બન્ને જૈન સાધ્વીઓ જૈન ઉપાશ્રયથી નેશનલ હાઈવ જતા હતા તે વખતે ટેમ્પાની અડફેટે આવી ગયા હતા.ઘટનાની જાણ થતા પોલીસની ટીમ સ્થળ પર આવી પહોચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.



Share

Related posts

માંગરોળ : સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ વાંકલ ખાતે યુવાનો માટે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

સુરતમાં યુવાનને ચપ્પુના ઘા મારી હત્યા કરાઇ : હત્યાની ઘટનાથી પરિવાર અને સોસાયટીના લોકો થયા એકઠાં.

ProudOfGujarat

વડોદરામાં ડભોઇ રોડ પર વુડાના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી ચોરી કરી ફરાર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!