Proud of Gujarat
FeaturedGujarat

ભરૂચ-સમારકામ અર્થે તારીખ ૩૦-૦૪-૧૯ ના રોજ અમુક વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે:DGVCL

Share

દિનેશભાઇ અડવાણી

દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા ૨૨ કેવી ટોરેન્ટ ફીડર તથા ૨૨ કેવી એ.પી.એમ.સી ફીડર પર અગત્યના સમારકામની કામગીરી હોવાથી તારીખ ૩૦-૦૪-૧૯ ના મંગળવારના રોજ સવારે ૮ વાગ્યાથી સાંજના ૫ વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રહેશે.વીજ પુરવઠો અમન પાર્ક,નેશનલ પાર્ક,અમન બંગ્લોઝ ,રોશન પાર્ક,લુકમાન પાર્ક,સરવર પાર્ક,સબર કોમ્પ્લેક્સ,પટેલ પાર્ક ,ફાતેમા પાર્ક,જીન્નત બંગ્લોઝ,પાકીઝા પાર્ક,ખૂબેબ પાર્ક,બાગે રહેમત હબીબ પાર્ક,મેનુંબાર મદ્રેસા,મૂન રેસીડેન્સી ,દારૃલુમ કંથારીયા,અલ અદ્રુશ કોમ્પ્લેક્સ,એઠોપોલીસ,વેલસ્પન કોલોની ,આકાંશા નગરી તથા જંબુસર ચોકડીથી દારૃલુમ વચ્ચે આવતા તમામ વિસ્તારમાં, શ્રવણ ચોકડીથી જંબુસર ચોકડી વચ્ચેની સોસાયટી જેવી કે મંગલ તીર્થ , ગણેશ પાર્ક,રંગ પ્લેટિનમ ,શ્યામ વિલા , શિલ્પી સ્કવેર ,મદીના પાર્ક ,ખુશ્બૂ પાર્ક, બાવા નગર ,GACL કોલોની,બાલાજી માર્બલ અને તેની પાછળની સોસાયટી,સદાખત પાર્ક, આમેના પાર્ક, કાવેરી એપાર્ટમેન્ટ ,ગુલશન હોટેલ,આરઝુ સોસાયટી, મોના પાર્ક ,મંગલ જ્યોત,માંગલ્ય રેડીડેંસી ,તેમજ ડુંગરી શેરપુરા રોડના તમામ વિસ્તારોમાં વીજપુરવઠો બંધ રહેશે. સમારકામ પૂરું થયા બાદ વીજપુરવઠો રાબેતા મુજબ ચાલુ કરવામાં આવશે.

Advertisement

Share

Related posts

પાલેજ નજીકમાં આવેલાં કરજણનાં વલણ ગામમાં આઠ દિવસ માટે સ્વૈચ્છિક લોકડાઉન કરવામાં આવ્યું.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાંથી પસાર થતા નવ નિર્મિત ગુડસ ટ્રેનના રેલ્વે ટ્રેકમાંથી લાખોની કિંમતના કેટનરી કોપર કેબલ ચોરી કરનાર “પંજાબી ગેંગ” ના સાગરીતો ઝડપાયા

ProudOfGujarat

વડોદરા : વાઘોડિયા રોડના વિરાટ એસ્ટેટમાં પ્લાસ્ટીકના ગોડાઉનમાં ભીષણ આગ લાગતાં અફરાતફરીનો માહોલ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!