Proud of Gujarat
FeaturedGujaratSport

ભરૂચ:શ્રી ગટ્ટુ વિદ્યાલયના વિદ્યાર્થીએ નેશનલ લેવલે ગોલ્ડ મેડલ જીત્યો…

Share

દિનેશભાઇ અડવાણી

રાઈઝીંગ સ્ટાર ઓફ ગુજરાતના નામથી જાણીતા ગટ્ટુ વિદ્યાલયનો વિદ્યાર્થી આનંદ રાજપૂતે સ્કૂલ તથા ભરૂચ જિલ્લાનું નામ રોશન કર્યું છે.રાયપુર ખાતે આયોજિત નેશનલ ચેમ્પિયનશિપની ૪૦૦ મીટર રેસ માં ૫૧.૮૯ સેકન્ડમાં પોતાના પર્સનલ બેસ્ટ પરફોર્મન્સ સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો.આ અગાવ પણ આનંદ રાજપૂતે ૪૦૦ મીટર રેસ માં નેશનલ લેવલે ગોલ્ડ મેડલ જીત્યા હતા.આ અનોખી સિદ્ધિ મેળવી આનંદ રાજપૂતે સ્કૂલ તથા ગુજરાત રાજ્યનું નામ રોશન કર્યું છે.આનંદ રાજપૂતની આ સફળતા બાદ યુથ એશિયન ગેમ્સમાં પણ ગોલ્ડ મેડલ જીતવાની આશા વધી ગઈ છે.

Advertisement


Share

Related posts

શ્રાદ્ધ પક્ષમાં પિતૃ તર્પણ વિધિ માટે ભરૂચ નજીકમાં નર્મદા નદીનો કિનારો આદર્શ સ્થાન જાણો કેમ ?

ProudOfGujarat

મેહુલિયો હવે તો આવ : તૌકતે વાવાઝોડા બાદ હોંશેહોંશે વાવેતર કરનારા ભરૂચ જિલ્લાના ખેડૂતોને હવે રોવાનો વારો આવ્યો.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં આત્મહત્યાના ૩ બનાવો સામે આવતા ખળભળાટ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!