Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

ભરૂચ-મિપ્કો ચોકડી નજીક ગાયત્રીપાર્ટી પ્લોટ પાસે ઉભેલ કારના કાંચ તોડી રોકડ રકમની ચોરી…

Share

દિનેશભાઇ અડવાણી

ભરૂચ શહેરના મિપ્કો ચોકડી વિસ્તારમાં આવેલ ગાયત્રી પાર્ટી પ્લોટ પાસે પાર્ક કરેલ મહાવીર સિંહ અનુપસિંહ ઝાલા ની એસક્રોસ કાર નંબર જી.જે ૨૭ સી.એફ ૨૧૮૬ ની પાછળના ભાગે મુકવામાં આવેલ અંદાજીત 2 લાખ રૂપિયાની રોકડ રકમ કોઈ અજાણ્યા ઈસમો દ્વારા કારના કાંચ તોડી ચોરી કરી લઇ ગયા હતા.હાલ સમગ્ર મામલા અંગે જાણવા મળ્યા મુજબ કોઈ પણ પ્રકારની ફરિયાદ પોલીસ મથકે નોંધવવા પામી ન હતી.

Advertisement


Share

Related posts

હાંસોટ મામલતદારે મધ્યાહન ભોજન યોજનાની નિમણુંકમાં નિયમો નેવે ચડાવ્યાં.

ProudOfGujarat

ભરૂચની સરકારી કચેરીઓમાં કોરોનાનાં નિયમોનું પાલન આખરે કયારે ? પ્રજાની ઉમટતી ભીડ ચિંતાજનક….

ProudOfGujarat

માંગરોળ તાલુકાના વાંકલ ખાતે ઘરૈયા નું આગમન. લુપ્ત થતી ઘેરૈયા પ્રથા ટકાવી રાખતા. વાંકલ ખાતે ઘેર પ્રથા આકર્ષણ નું કેન્દ્ર બન્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!