Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

અંકલેશ્વર:જુગારના ગુનામાં નાસ્તા-ફરતા આરોપીને ઝડપી પાડતી અંકલેશ્વર શહેર પોલીસ…

Share

દિનેશભાઇ અડવાણી

પ્રાપ્ત માહિતી અનુસાર ગત તારીખ:૧૨-૬-૧૯ ના રોજ અંકલેશ્વરના ગડખોલ પાટિયા પાસેથી જુગાર રમતા ત્રણ જુગારીઓને અગાઉ શહેર પોલીસે ઝડપી પાડ્યા હતા.જયારે અન્ય એક જુગારી ફરાર થઇ ગયો હતો. તેના વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી તેને ઝડપી પાડવાના ચક્રોગતિમાન કર્યા હતા.તે દરમિયાન પોલીસે બાતમીના આધારે જુગારના ગુનામાં નાસ્તો-ફરતો આરોપી ભગવાન ઉદેસિંગ રાજપૂતને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement


Share

Related posts

પ્રોલાઈફ ફાઉન્ડેશન અને ભારત વિકાસ પરિષદ દ્વારા ભરૂચ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકોને ફર્સ્ટ એઇડ તાલીમ અપાઈ.

ProudOfGujarat

રાજપીપળા જિલ્લા જેલના કેદીઓને રોજગારી તાલીમ આપશે.

ProudOfGujarat

ઉમરપાડાના ઉભારીયા ગામે ગૌચરની જમીનમાં આદિવાસીઓના દેવસ્થાન પાસે થતાં વિજ સબ સ્ટેશનનું કામ અટકાવવા ગ્રામજનોએ મામલતદારને આવેદન આપ્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!