Proud of Gujarat
FeaturedGujarat

ભરૂચ:પ્રોહીબીશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી પેરોલ ફલૉ સ્કોડ ભરૂચ…

Share

દિનેશભાઇ અડવાણી

ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાની સુચના મુજબ જિલ્લામાં બનેલ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા અંગેની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.જે અનુસંધાને ભરૂચ પેરોલ ફર્લો સ્કોડ પોલીસ ટીમના માણસો અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ સજોદ ગામનો આરોપી ગામમાં ફરી રહ્યો છે. જેવી બાતમીના આધારે પોલીસે સજોદ ગામના બ્રાહ્મણ ફળિયામાં રહેતા વિષ્ણુ ઉર્ફે હજાત ભીમસિંગ ઓડને ઝડપી પાડી તેના વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement


Share

Related posts

નર્મદાના બહુમુખી પ્રતિભાવાન દંપતિ દીપક જગતાપ અને જ્યોતિ જગતાપને “ઇન્ડિયન આઇકોન એવોર્ડ -2022” ની જાહેરાત.

ProudOfGujarat

સુરત : કપોદ્રામાં BRTS રૂટમાં મસમોટો ભૂવો પડ્યો, તંત્ર દોડતું થયું, અવરજવર બંધ કરાઈ

ProudOfGujarat

રાજપીપળા : બી.એલ.ઓ.ને ફરજિયાત ઓનલાઇન કામગીરીમાંથી મુક્તિ આપવા નાંદોદ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘે આપ્યું આવેદન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!