Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

અંકલેશ્વર જી.આઈ.ડી.સી પોલીસે ઈ.ટી.એલ કંપની પાસે વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી…

Share

દિનેશભાઇ અડવાણી

બનાવની વિગત જોતા અંકલેશ્વર જી.આઈ.ડી.સી પોલીસ ને ખાનગી બાતમીદાર થી બાતમી મળેલ કે અંકલેશ્વર જી.આઈ.ડી.સી માં આવેલ ઈ.ટી.એલ કંપની પાછળ ખુલ્લી જગ્યામાં વિદેશી દારૂનો વેપલો ચાલે છે.જેવી બાતમીના આધારે જી.આઈ.ડી.સી.પોલીસે દરોડો પાડી વિદેશી દારૂની બોટલ નંગ-૨૨ કિંમત રૂપિયા ૨૨૦૦ ના મુદ્દામાલ સાથે આરોપી ચંદ્રેશભાઈ કરશનભાઈ વસાવા,રહે RCL /૩૬-બ ૫૦૦ ક્વાટર્સ ને ઝડપી પાડી તેના વિરુદ્ધ પ્રોહીબીશનનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement


Share

Related posts

કારની ટક્કરે બાઇક સવારે મહિલા સહિત બેને ઇજા ,જંબુસરના કોટેશ્વર રોડ પર બનેલી ઘટના

ProudOfGujarat

આણંદ જિલ્લા પંચાયત પ્રમુખપદ વિવાદ મુદ્દે ભરૂચ કોંગ્રેસનો વિરોધ, કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું

ProudOfGujarat

વડોદરા : મેસરાડ ગામમાં હુજુર શૈખુલ ઇસ્લામ સૈયદ મદની મિયા સાહેબનું ભવ્ય સ્વાગત…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!