Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

અંકલેશ્વર તાલુકા પોલીસે નેશનલ હાઇવે ઉપર આવેલ હુસેન પાર્ક નજીક જુગાર રમતા ત્રણ જુગરિયાઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી…

Share

દિનેશભાઇ અડવાણી

પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર તાપી હોટલ સ્થિત હુસેન પાર્ક પાછળ કેટલાક જુગારીઓ જુગાર રમી રહ્યા છે જેવી બાતમીના આધારે રૂરલ પોલીસે દરોડો પાડતા જુગારિયોમાં નાસભાગ મચી જવા પામી હતી. પોલીસે સ્થળ પરથી કાપોદ્રા રોડ પર આવેલ ઝીન પાર્ક સોસાયટીમાં રહેતા સલાઉદ્દીન ઇઝાઝુદ્દીન શેખ સહિત અન્ય બે જુગારીઓને ઝડપી પાડી તેઓ પાસે રહેલ 22 હજાર રોકડા અને દાવ પર મૂકેલ 3350 તેમજ એક બાઇક મળી કુલ 45 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી ઝડપાયેલા તમામ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement


Share

Related posts

વાગરા : વિછીયાદ ખાતે ડેરીમાં દૂધ ભરવા બાબતે તકરાર, ડેરીના સભ્ય સહિત ૪ વિરૂદ્ધ અરજી કરાઈ.

ProudOfGujarat

ભરૂચ પોલીસ દ્વારા રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે માર્ચ પાસ્ટનું આયોજન કરવામાં આવ્યું…..

ProudOfGujarat

વાંકલ,મોસાલી પ્રાથમિકશાળા સહીત સુરત જિલ્લાપંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત જિલ્લાની તમામ પ્રાથમિક શાળામાં આજથી પ્રથમ સત્રાંત પરીક્ષાનો પ્રારંભ. 

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!