Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર- ડિસ્પેન્સરી આરોગ્ય કેન્દ્ર સામે ટ્રેક્ટર ખાડામાં બીમાર પડ્યું

Share

અંકલેશ્વર- ડિસ્પેન્સરી આરોગ્ય કેન્દ્ર સામે ટ્રેક્ટર ખાડામાં બીમાર પડ્યું

અંકલેશ્વરમાં પાછલા કેટલાક દિવસોથી મેઘરાજા વરસી રહ્યા છે ત્યારે હવે વરસાદ ઓછો થતાં અંકલેશ્વર નગરપાલિકાની પ્રચારની ભ્રષ્ટાચારની પોલ દરેક જગ્યા ઉપર જોવા મળી રહી છે જેમાં ગામના રોડ રસ્તાઓ થી લઈને તમામ મુખ્ય માર્ગો પર મોટા મોટા ખાડા પડી જવા પામ્યા હતા જેમા આજે પણ અંકલેશ્વરના સરકારી હોસ્પિટલ ની સામે પણ એક ટ્રેક્ટર ખાડામાં ફસાયું હતું અને ગંભીર અકસ્માત સર્જાય તેવી પરિસ્થિતિ સર્જાઇ હતી જેમાં હાલ તો કોઈપણ વ્યક્તિને ઘટનામાં નુક્સાન પામ્યો નથી પરંતુ અંકલેશ્વર નગરપાલિકા ની કામગીરી સ્પષ્ટપણે દેખાઈ રહી છે ત્યારે હવે અંકલેશ્વરના કેટલાક વિસ્તારોમાં રોડ ઉપર આવા ખાબોચિયા ઓ જોવા મળી રહ્યા છે જેમાં મુસાફરોને ઘણી મુસીબત વેઠવાનો વારો આવ્યો છે ત્યારે અંકલેશ્વર નગરપાલિકા તમામ અંકલેશ્વરના રોડ રસ્તાના ખાડાઓ નિ મરમ્મત તક્યારે કરાવશે તે હાલ જોવાનું રહ્યું

Advertisement


Share

Related posts

વિશ્વ મેલેરીયા દિવસ અંતર્ગત વિરમગામમાં 7 હજાર ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવી.

ProudOfGujarat

વલસાડ જૈન મહિલા મંડળો સિવિલના બિછાને સારવાર લેતાં 450 દર્દીના વ્હારે..

ProudOfGujarat

શેરડી પકવતા ખેડૂતોને સૌથી વધુ લાભ મળે તે માટે ગણેશ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી, વટારીયા દ્વારા આશાસ્પદ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!