Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIA

અંકલેશ્વર શહેરના સમડી ફળિયામાં તસ્કરોએ બેથી વધુ મકાનોને નિશાન બનાવ્યા હતા

Share

અંકલેશ્વર શહેરના સમડી ફળિયામાં તસ્કરોએ બેથી વધુ મકાનોને નિશાન બનાવ્યા હતા

પ્રાપ્ત મળતી માહિતી અનુસાર અંકલેશ્વરના સમડી ફળીયા વિસ્તારમાં રહેતા બ્રિજેશભાઈ નવીનચંદ્ર પટેલના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું તસ્કરોએ મકાનમાં પ્રવેશ કરી સમાન વેરવિખેર કરતા તેઓને કઈપણ હાથ નહી લાગતા તસ્કરોએ અન્ય બેથી વધુ મકાનોને નિશાન બનાવી અંદર પ્રવેશ કરી ચોરી પ્રયાસ કર્યો હતો પરંતુ ત્યાં પણ તેઓને કઈપણ હાથ નહી લાગતા તેઓ વિલા મોઢે પરત ફર્યા હતા તસ્કરોએ બેથી વધુ મકાનોને નિશાન બનાવતા વિસ્તારમાં લોકો ભયમાં મુકાયા છે ત્યારે પોલીસ પેટ્રોલિંગ વધુ સઘન બનાવે તેવી લોકો માંગ કરી રહ્યા છે

Advertisement

Share

Related posts

સોનેરી મૂરત તૈયાર | PMના હસ્તે 600 કરોડના કેબલ સ્ટેઈડ બ્રિજ અને ખાડી પ્રોજેક્ટ સપ્ટેમ્બરમાં લોકાર્પણની શક્યતા…

ProudOfGujarat

જેક થી દુકાનો નું શટર ઊંચું કરી ઘરફોડ ચોરી કરતી મારવાડી ગેંગ ને ચોરી ના હથિયારો અને મુદ્દામાલ સાથે ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચ ઝડપી પાડયા..

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં કલેકટર કચેરી ખાતે વિદાય-આવકાર સમારંભ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!