Proud of Gujarat
Crime & scandalGujarat

– અંકલેશ્વરના જગદીશ નગર ખાતેથી અંકલેશ્વર શટર પોલીસે જુગારધામ જડપી પાડ્યું ….-મોટા માથા શ્રાવણિયો જુગાર રમતા જડપાયા …

Share

શ્રાવણ માસના દિવસોમાં ઠેર – ઠેર શ્રવણિયો જુગાર રમાય રહ્યો છે ત્યારે અંકલેશ્વર શહેર પોલિશને મળી બાબત અનુસાર ગડખોર ગામમાં આવેલ જગદીશનગર ખાતેથી જુગારધામ જડપાયો હતો . જેમાં કુલ રૂપિયા 31810 ની મત્તા પોલીસે જપ્ત કરી હતી. આ બનાવ અંગે વિગતે જોતાં અંકલેશ્વર શહરે પૉલિસે બાબત ના આધારે ગડખોર ગામમાં જગદીશનગર અય્યાપ્પા મંદિરની સામે ની ગલીમાં નવા મકાનના પહેલા મારઉપર જુગાર અંગે રેડ કરતાં સાત જુગારિયો જડપાયા હતા . જેમાં દિપક ખાવજી જાનવર , રામપ્રસાદ યાદવ , યોગેરા પટેલ, મટેરા સોમૈયા , મુકેશ રાખન ચાવડા , અભય લક્ષ્મણભાઈ રાઠોડ ,બળદેવ વિનોદ ચાવડા , તમામ રહે અંકલેશ્વરના પોતે જડપી પા ડી દાવ ઉપરના રોકડા 11810 , મોબાઇલ નંગ – 4 કિમત રૂપિયા 20,000 મળી કુલ 31810 ની મત્તા પોલીસે જપ્ત કરી હતી , જયારે વોન્ટેડ રવિ, નટુભાઇ સોમૈયા , રોહિત મનુભાઈ રાઠોડ ની પોલીસ તપા સ કરી રહી છે . ટાયરે અંકલેશ્વર શહરે વિસ્તારમાં ચર્ચા છે કે 222 વિજળીપન્સની ટીમે જુગારનો કેશ કર્યા બાદ શહર પોલીસ અને વિભાગીય પૉલિસ વડા સફારા જાગી ગયા હોવાનું જણાય રહ્યું છે .

Advertisement

Share

Related posts

છોટાઉદેપુર : પાવીજેતપુર તાલુકામાં ડિગ્રી વગરના ચાર બોગસ ડોકટર ઝડપાયા.

ProudOfGujarat

ખોટા વસીયત નામા તૈયાર કરવા અંગે મદદ કરનારા સામે દાખલ થયેલ ફરિયાદ

ProudOfGujarat

બોરજાઈ ગામ ખાતે થી વિદેશી દારૂ ઝડપી પડ્યો .. રૂ ૧૩૮૦૦૦ નો વિદેશી દારૂ ઝડપાયો ….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!