Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત : સિંગણપોર કોઝવે પાસે તાપી નદીમાંથી મગર મળી આવ્યો.

Share

છેલ્લા કેટલાક દિવસોથી તાપી નદીમાં મગર દેખાતા તાપી નદીના કિનારે રહેતા લોકોમાં ભય ફેલાયો હતો. જે મગર ગત રોજ સિંગણપોર કોઝવે પાસે દેખાય દેતાં સ્થાનિકોએ આ 5 ફૂટ લાંબા મગરને પકડી વન વિભાગને સુપ્રત કર્યો.

Advertisement

Share

Related posts

ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામે ૨૦૦ વર્ષ જુની હોમ કરવાની પરંપરા.

ProudOfGujarat

ઝઘડિયાની સેવા રૂરલ ભારતની સર્વપ્રથમ પ્રમાણિત સ્વૈચ્છીક સંસ્થા બની.

ProudOfGujarat

ઉમરપાડા તાલુકાની પ્રાથમિક શાળા ગુલીઉમરમાં રંગોલી સ્પર્ધા યોજાય.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!