Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ જીલ્લા નો નોરટીફાઇડ એરિયા ના હોલ ખાતે દક્ષિણ ગુજરાત લોક સરકાર નો સ્નેહ મિલન સમારંભ યોજાયો હતો

Share

ભરૂચ માં આજે નોરટીફાઈડ એરિયા ના હોલ ખાતે કોંગ્રેસ ના દક્ષિણ ગુજરાત લોક સરકાર નો સ્નેહ મિલન નો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ માં દક્ષિણ ગુજરાત ના કોંગ્રેસ ના અગ્રણીઓ તેમજ ભરૂચ જિલ્લા કોંગ્રેસ ના અગ્રણી ઓ હાજર રહ્યા હતા. આ સ્નેહ મિલન ના કાર્યક્રમ માં ઓલ ઇન્ડીયા આઈ.ટી. સેલ નાં ચેરમેન રોહન ગુપ્તા, રાજેન્દ્રસિંહ રણા, જુબેર પટેલ, પરિમલસિંહ રણા, શેરખાન પઠાણ, જુબેદા પટેલ, સલીમ પટેલ, સંદીપ માંગરોલ, શકીલ અકુજી , સુલેમાન પટેલ, પરેશ વસાવા, જ્યોતીબેન તડવી સહિત જિલ્લા નાં આગેવાનો કાર્યકર્તા ઓ હાજર રહ્યા હતા

Advertisement

Share

Related posts

ઝઘડિયા તાલુકાનાં એક ગામની સગીરાને ધોલેરા તાલુકાનો ઇસમ લગ્નની લાલચે ભગાડી જતાં ત્રણ ઈસમો વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી.

ProudOfGujarat

રાજપારડીમાં તબીબનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમના પત્નીનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો.

ProudOfGujarat

પાંચ આંબા ખાતે 934 કરોડની ઉદ્ધવહન સિંચાઇ યોજનાનું સફળ ટેસ્ટિંગ કરાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!