Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતના પાંડેસરા મારૂતિ ઇન્ડસ્ટ્રીઝ નજીક પાર્ક કરેલી ગાડીની સીટ પર મૂકેલા રોકડા રૂપિયા દસ્તાવેજ ભરેલી બેગ ગઠિયાઓ ઉઠાવી ગયા હોવાની ફરિયાદ પોલીસ ચોપડે દાખલ થઈ છે.

Share

સુરત શહેરના પાંડેસરા પોલીસ મથકમાં આજે પાનનો ધંધો કરતાં વિનોદ ખુરાનાએ આપેલી ફરિયાદમાં તેઓ પોતાની કાર લઈને પાંડેસરા GIDC માં આવેલ મારૂતિ ઇન્ડસ્ટ્રીઝમાં કામ અર્થે ગયા અને દરમ્યાન બહાર તેમણે સીટ ઉપર તેમણે રોકડા રૂ.1,25,000 રોકડા તેમજ જરૂરી કાગળોવાળી બેગ મૂકી હતી તે કોઈક ચોર ઇસમોએ કારનો કાચ તોડીને બેગ લઈ ફરાર થઈ ગયા હતા. જોકે બેગ નજીક આવેલા લક્ષ્મી ટેક્ષટાઇલ્સ પાર્ક પાસે ખાલી કરી મૂકી ગયા આ અંગે પાંડેસરા પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે દાખલ કરી વધુ તપાસ પાંડેસરા પોલીસ મથકના પી-આઇ આર-આર આહીર ચલાવી રહ્યા છે.

Advertisement

Share

Related posts

માંગરોળ જીઇબી આસિસ્ટન્ટ લાઈનમેનની સરાહનીય કામગીરી.

ProudOfGujarat

રસોઈયાની હત્યાને અંજામ આપ્યા બાદ બન્ને આરોપી નેપાલ ભાગી ગયાં હતાં 

ProudOfGujarat

વ્યાજખોરો સામે કાયદાનું હંતર- ભરૂચ કોર્ટે વધુ એક વ્યાજખોરની જામીન અરજી ફગાવી જેલ ભેગો કર્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!