Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા નજીક દારૂના નશામાં ધૂત ટ્રક ચાલકે બાઈકનો ખુરદો બોલાવી એકને ઇજા પહોંચાડી.

Share

પ્રાપ્ત માહિતી અનુસાર બુધવારે સાંજે વડીયા જકાત નાકા નજીકથી પસાર થતી ટ્રક નં. જીજે.16.Z.5298 ના ચાલાક યોગેશ મનસુખભાઇ તડવી રહે.ભણાદ્રા તા.ગરૂડેશ્વર એ ટ્રક ચલાવતી વખતે દારૂનો નશો કર્યો હોય પીધેલી હાલતમાં ટ્રક હંકારતા હાઇવે રોડ પરનું ડિવાઈડર કુદાવી રોંગ સાઈડમાં ઘૂસી જઈ રોડની બાજુમાં ઉભેલા નિમંતભાઈની મોટર સાઈકલ.નં.GJ-22-L-6867 માં ટ્રક ઘૂસાડી મોટર સાઈકલનો ખુરદો બોલાવી નિમંતભાઈને ગંભીર ઇજાઓ કરી હતી. આ બાબતે સંજુભાઈ ગુમાનસિંગ પાડવીએ રાજપીપળા પો.સ્ટે.માં ટ્રક ચાલાક વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

રાજપીપળા, આરીફ જી કુરેશી

Advertisement


Share

Related posts

બેફામ રીતે હંકારતા વાહન ચાલકો સુધરી જજો.પોલીસનો નવતર પ્રયોગ.સ્પીડ ગનથી વાહનોની ગતિ જાણી કાયદેસરના પગલાં લેવાશે…

ProudOfGujarat

ભરૂચમાં પારસી સમાજના લોકોને પતેતી પર્વ અને પારસી નૂતન વર્ષની ઉજવણી કરી.

ProudOfGujarat

ખૂનનાં ગુનામાં સજા ભોગવતા અને રજા પરથી ફરાર કેદીને ઝડપી પાડતી પેરોલ ફલો સ્કોડ ભરૂચ.

ProudOfGujarat
error: Content is protected !!