Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરના જૂના ને.હા. સ્થિત નવનિર્મિત ફલાય ઓવર બ્રિજની નીચેની સાઈડમાં વોચમેનનો મૃતદેહ મળી આવતા પોલીસે તેના મૃત્યુ પાછળનું કારણ શોધવાની કવાયત હાથ ધરી છે.

Share

અંકલેશ્વર-ભરૂચ વચ્ચેના જૂના ને.હા. ઉપર હાલમાં ગડખોલ પાટીયા વિસ્તારમાં ફલાય ઓવર બ્રિજનું કામ ચાલી રહ્યું છે. આ બ્રિજનું કામ જે ઇજારદારને આપવામાં આવ્યું છે તેની કન્સ્ટ્રકશન સાઈડ ઉપર સિક્યોરિટી ગાર્ડની લાશ ઇજાગ્રસ્ત હાલતમાં મળી આવતા સનસનાટી મચી જવા પામી હતી. બનાવ અંગે અંકલેશ્વર શહેર પોલીસને જાણ કરતાં પોલીસે હત્યાની આશંકા સાથે ગુનો દર્જ કરી મૃતકના મોત પાછળના કારણની શોધખોળ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

ભરૂચના ગણેશ ટાઉનશિપમાં કોબ્રા સાપ નીકળતા રેસ્ક્યુ કરાયું

ProudOfGujarat

કાવલી ગામ ખાતેથી જુગાર ધામ પર ક્રાઇમ બ્રાંચ ના દરોડા, હજારો ના મુદ્દામાલ સાથે આઠ જેટલા ખૈલી ઝડપાયા

ProudOfGujarat

વિરમગામ સહિત સમગ્ર જીલ્લામાં સંત રવિદાસજીની જન્મ જયંતિની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!