Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતનાં પૂણા વિસ્તારમાં કિશોરીની છેડતી કરનાર યુવકને સ્થાનિક લોકોએ બરાબર મેથીપાક ચખાડયા બાદ પોલીસને સોંપી દીધો.

Share

સુરતના પૂણા વિસ્તારમાં અભ્યાસ કર્યા બાદ શાળાએથી પરત ફરતી 10 થી 12 વર્ષીય એક સગીર કિશોરીને એક છેલબટાઉ યુવકે છેડતી કરતાં સ્થાનિક લોકોએ તે જોતાં યુવકને ધેરી લીધો હતો અને બેરેહમી પૂર્વક માર માર્યો હતો. બાદમાં લોકોએ પોલીસ કંટ્રોલરૂમમાં જાણ કરતાં પોલીસવાન ધટના સ્થળે દોડી ગઈ હતી અને યુવકની અટકાયત કરી પોલીસ સ્ટેશને લઈ ગઈ હતી.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર તાલુકાની પ્રાથમિક શાળા પિરામણમાં શાળા પરિણામના દિવસે વાલી મિટિંગનું આયોજન કરાયું

ProudOfGujarat

અંકલેશ્વરમાં ટ્રાફિકનું તાંડવ : નેશનલ હાઇવે ઉપર ટ્રાફિકજામની પરિસ્થિતિ યથાવત, અનેક વાહન ચાલકો અટવાયા.

ProudOfGujarat

વડોદરા : માંજલપુરમાં ભાજપ કોર્પોરેટરનો કાર્યક્રમ પોલીસે શરૂ થતાં પહેલા જ બંધ કરાવ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!