Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર જી.આઇ.ડી.સી પોલીસે ભડકોદ્રા બસ સ્ટેશન નજીકથી વિદેશી દારૂના જથ્થા સાથે બે ઇસમની ધરપકડ કરી.

Share

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ મથકનો સ્ટાફ પ્રોહિબિશન ડ્રાઈવમાં હતો તે દરમિયાન બાતમીના આધારે પોલીસે ભડકોદ્રા બસ સ્ટેશન પાસે દરોડા પાડ્યા હતા. પોલીસે વિદેશી દારૂની બોટલો થેલીમાં લઈ ઉભા રહેલ બે ઈસમો પાસેથી વિદેશી દારૂનો જથ્થો અને બે મોબાઈલ ફોન મળી કુલ 9 હજારથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે ભડકોદ્રા ગામની શિવ કોલોનીમાં રહેતા જીગર રસિક બારોટ, નવીનગરીમાં રહેતા કૃપેશ ગણેશભાઈ વસાવાને ઝડપી પાડ્યા હતા. પોલીસે બંને વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ અને અંકલેશ્વર ને જોડતા ગોલ્ડન બ્રીજ માં બે યુવાનોએ બાઈક વચ્ચે મૂકી ડાન્સ કરતો વિડિયો વાયરલ કર્યો…

ProudOfGujarat

કાલોલ:એરાલ ગામે પરણિત પ્રેમી પંખીડાઓએ ઝેરી દવા પીને કરી આત્મહત્યા, સંતાનો થયા નોધારા

ProudOfGujarat

નવી દિલ્હી નેશનલ શૂટિંગ ચેમ્પયનશિપમાં ગુજરાતના ભરૂચની ખુશી ચુડાસમાએ મેળવ્યો સિલ્વર મેડલ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!