Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : પોલીસે સુરતી ભાગોળ સ્થિત ભાથીજી દાદાના મંદિર પાસે જુગાર રમતા ચાર જુગારીયાઓને ઝડપી પાડયા હતા.

Share

અંકલેશ્વર શહેર પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમીના આધારે સુરતી ભાગોળ સ્થિત ભાથીજી દાદાના મંદિર પાસે જુગારધામ પર દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડ મળી કુલ 1610 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે જિન ફળિયામાં રહેતા સુનિલ જેસીંગભાઇ વસાવા,વિશાલ અનિલભાઈ વસાવા,મુકેશ જ્યંતીભાઈ વસાવા અને વિજય તલિયાભાઈ વસાવાને ઝડપી પાડયા હતા.પોલીસે તમામ જુગારીયાઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

લીંબડી શ્રી જી.એસ. કુમાર વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા.

ProudOfGujarat

કલેક્ટર કચેરી, ભરૂચ ખાતેથી યાત્રાનું પ્રસ્થાન- શક્તિનાથ સર્કલ – પાંચબત્તી સર્કલ થઈને ફરી કલેક્ટર કચેરી ખાતે સમાપન

ProudOfGujarat

સુરત-રાંદેર અને વેડરોડને જોડતો કોઝવે બંધ-હજારો લોકોને પડશે ભારે હાલાકી……

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!