Proud of Gujarat
GujaratFeaturedINDIA

રાજપીપળા નવાફળિયાના યુવાને લીમડાની ડાળી સાથે ફાંસો ખાઈ જીવનનો અંત આણ્યો.

Share

પ્રાપ્ત માહિતી અનુસાર નવા ફળિયામાં રહેતા અને વેલ્ડીંગ કામ કરતા અમરીશ શિવપ્રસાદ કહાર ઉં.(35) નો આજે સવારે કોઈક કારણોસર લીલવા ઢોળ નીચે આવેલા સ્મશાન નજીકના લીમડાના ઝાડની ડાળી સાથે દોરડું બાંધી ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવતા અનેક તર્ક વિતર્ક સેવાઈ રહ્યા છે. હાલ તો પોલીસે આ બાબતે નોંધ કરી તપાસ હાથ ધરી છે.

રાજપીપળા, આરીફ જી કુરેશી

Advertisement

Share

Related posts

આમોદ ની બચ્ચોકા ઘર ની શાળા માં 10 જાન્યુઆરી સુઘી રમત ગમતનો કાર્યક્રમ યોજાશે

ProudOfGujarat

લીંબડી હેલીપેડ ખાતે જીઆરડી ની તાલીમ અને પાર્સીગ આઉટ પરેડ યોજી તાલીમ પૂર્ણ કરાઇ.

ProudOfGujarat

માંગરોળ-વાંકલની એન.બી.દેસાઇ હાઇસ્કૂલ ખાતે મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા ‘બેટી બચાઓ બેટી પઢાઓ’ દિવસની ઉજવણી કરવામાં આવીઃ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!