Proud of Gujarat
FeaturedGujaratINDIA

વિસાવદર એન. સી.પરમાર.ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે માતૃ-પિતૃ પૂજન દિવસની ઊજવણી કરવામાં આવી.

Share

જયારે આખા દેશ વિદેશમાં લોકો વેલેન્ટાઈન ડે ઉજવી રહયા હોય ત્યારે વિસાવદર એન. સી.પરમાર.ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે માતૃ-પિતૃ પૂજન દિવસની ઊજવણી કરવામાં આવી રહી હતી. શાળાની વિદ્યાર્થીનીઓને સુંદર વક્તવ્યો દ્વારા માતા-પિતાનું રોજ પૂજન કરીએ અને તેને આદર્શ માનીયે. આ તકે શાળા પ્રિન્સીપાલ કંચનબેન કાચા દ્વારા પણ વાલીનું પૂજન કરવાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ મંત્રી રમણિકભાઈ દૂધાત તેમજ વાલી તરીકે આવલે તમામ બહેનો-ભાઈ તેમજ શાળા સ્ટાફ, વિદ્યાર્થીનિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અલ્પાબેન દવે દ્વારા કરવામાં આવ્યું હતું.

કૌશિકપુરી ગૌસ્વામી
વિસાવદર

Advertisement

Share

Related posts

સાડા ત્રણ કરોડની લૂંટના ગુનામાં અંડરવર્લ્ડ ડોન નારાયણ પોલીસ હીરાસતમાં……..

ProudOfGujarat

સુરત : કેમિકલ માફિયાઓ બેફામ, રોષે ભરાયેલા સ્થાનિકોએ શંકાસ્પદ ઓઇલના ગોડાઉન પર કરી જનતા રેડ

ProudOfGujarat

ભરૂચ થી જંબુસર જવાનાં માર્ગ પર અકસ્માત નો બનાવ,દેરોલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના 2 કર્મચારી ઓના મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!