Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લામાં હવે યોગ પ્રત્યે લોકો જાગૃત થાય તે માટે માતરીયા તળાવ નજીક તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે

Share

આદિ પુરાની કાળમાં યોગનું ઘણું મહત્વ હતું ઋષિમુનિઓ યોગ કરીને પોતાના શરીરને સ્વસ્થ રાખી લાંબુ જીવન જીવતા હતા ત્યારે આયોગે ભારતીય સંસ્કૃતિનો એક ભાગ છે ત્યારે છેલ્લા કેટલાક સમયથી યોગ માટે જાગૃતિ લાવવાનો પ્રયાસ સરકારો દ્વારા થઇ રહ્યો છે અને તેના ભાગરૂપે હેઠળ યોગ શિબિરનું આયોજન થાય છે તેને પગલે ભરૂચ જિલ્લામાં પણ લોકો યોગ પ્રત્યે જાગૃત થાય તે માટે ભરૂચ શહેરના માતરીયા તળાવ નજીક યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આજે ભરૂચ જિલ્લા યોગ તાલીમ શિબિર દ્વારા એકસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં યોગના જાણકાર લોકો દ્વારા યોગાની તાલીમ આપી હતી.

Advertisement

Share

Related posts

જંબુસરની નગરપાલિકાની આજરોજ મળેલ સામાન્યસભા સત્તાધારીપક્ષ ભાજપાના સદસ્યોના આંતરિક વિખવાદના કારણે મુલતવી રહેતા વિકાસના કામો ઉપર કોઈ નિર્ણય ન લેવાતાં નગરજનોને હજુ તકલીફનો સામનો કરવો પડશે

ProudOfGujarat

નડિયાદના કુલ ૧૧ પરીક્ષા કેન્દ્રો ખાતે ૩ એપ્રિલના રોજ કુલ ૨૫૦૦ વિદ્યાર્થીઓ ગુજકેટની પરીક્ષા આપશે

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં કુલ ૧૭૮૬૬ જેટલા પૂર અસરગ્રસ્તોને અત્યાર સુધીમાં રૂ.૪૨.૧૯ લાખ કેશડોલ્સ પેટે સહાય ચુકવાઇ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!