Proud of Gujarat
FeaturedGujaratINDIA

હાંસોટ તાલુકાના ઇલાવ ગામે જર્જરિત પાણીની ટાંકી સલામતી પૂર્વક ઉતારવામાં આવી.

Share

હાંસોટ તાલુકાના ઇલાવ ગામે જર્જરિત પાણીની ટાંકી ઉતારી લેવામાં આવી હતી. ઇલાવ ગ્રામ પંચાયત દ્વારા જેસીબીની મદદથી સલામતી પૂર્વક ટાંકીને ધરાશાયી કરવામાં આવી. ઇલાવ ગ્રામ પંચાયત દ્વારા ગામની અત્યંત જર્જરિત પાણીની તોતિંગ ટાંકી જોખમી થઇ ગઈ હોવાથી ઉતારી લેવાનો નિર્ણય લીધો હતો. ભયજનક બની ગયેલી આ પાણીની ટાંકી ધરાશાયી થતી હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો.

Advertisement

Share

Related posts

‘ટાઈગર ઝિંદા હૈ’ના 5 વર્ષ પૂરા થવા પર સજ્જાદ ડેલાફ્રૂઝે સલમાનને યાદ કર્યો

ProudOfGujarat

ઝઘડીયા : રાજપારડી ગામે ગ્રામ પંચાયતના વિજેતા ઉમેદવારનું વિજય સરઘસ નીકળ્યુ

ProudOfGujarat

ઉમરપાડાના ઉંમરગોટ ગામે 70 માં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!