Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લાનાં ઝઘડિયા તાલુકાનાં ઉમલ્લા, રાજપારડીમાં પોલીસ દ્વારા સલામતીનાં ભાગરૂપે દુકાનદારોને પોતાની દુકાનો બંધ કરાવામાં આવી હતી.

Share

હાલ સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસના પગલે લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. ત્યારે ભારત સરકાર તેમજ ગુજરાત સરકાર પણ સાવચેતીના તમામ પગલાં લઈ રહી છે. કોરોના વાયરસને અટકાવવા માટે પ્રશાસન દ્વારા દુકાનદારોને પણ અપીલ કરી પોતાની દુકાનો બંધ રાખવા આહવાન કરાયું છે. જે અંતર્ગત ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી નગરમાં રાજપારડી પોલીસ દ્વારા દુકાનદારોને પોતાની દુકાનો બંધ કરાઇ હતી. ઉમલ્લા અને રાજપારડી પોલીસે નગરના વિવિધ બજારોમાં જઈ પેટ્રોલીંગ સાથે દુકાનદારોને પોતાની દુકાનો બંધ રાખવા માટે સૂચના આપી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લા પોલીસે ગણતરીના કલાકોમાં વાગરામાં હત્યામાં ભોગ બનનાર સામે મર્ડર કરનાર બે ઈસમોને ઝડપી પાડયા.

ProudOfGujarat

વરજાખણ મુકામે સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની કારોબારી સભા યોજાઈ.

ProudOfGujarat

ભરૂચ-અામોદ પોલીસે ચોરીના કેમિકલ સાથે બે શખ્સોને ઝડપી પાડ્યાં..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!