Proud of Gujarat
FeaturedGujaratINDIA

વિસાવદર જેતલવડ ગામેથી ૬૯,૭૦૦ નો ઈંગ્લીશ દારૂ સાથે એક ઝડપાયો.

Share

વિસાવદર પી.આઈ એન.આર.પટેલ સાહેબ તેમજ પો.કો એમ.જીઅખેડ, મહેશભાઈ કહોર, વિજયભાઈ વીકમાં, રણવીરભાઈ સિસોદિયા, હેમંતભાઈ પરમાર, કિશોરભાઈ સોલંકી સહિતના સ્ટાફ સાથે વિસાવદર શહેર તેમજ તાલુકામાં પોલિસ દ્વારા કોરોના વાયરસને લઈને લોકોને જાગૃત રહેવા ગામે ગામે ફરી રહિયા છે. ત્યારે વિસાવદરના જેતલવડ ગામેથી ચોક્કસ બાતમીના આધારે મનસુખ નાથા વાઘમશી(ઉ.વર્ષ-૩૮) ના મકાનની તલાશી લેતા તેનાં ફળીયામાં રહેલ ફોર વહીલ જી.જે.૩૨.બી.૫૬૦૭ માં રહેલા ચોર ખાનામાંથી વિદેશી બનાવટનો દારૂ ઝડપાયો હતો.જયારે અન્ય બે આરોપી રૂડા નાથા વાઘમશી રહે.જેતલવડ અને રફીક દાદુ પરમાર રહે.તાલાળા બને ફરાર હોય જેને પકડવા ચક્રોગતિમાન કરિયા હતા. વધુમાં તપાસ વિસાવદર પી.આઈ એન.આર.પટેલ સાહેબ ચલાવી રહિયા છે. જયારે હાલ ની કોરોના ની પરિસ્થિતિને જોય સરકાર ધારા -૧૪૪ લાગુ કરી દીધી હોય તેને લઇને પણ પોલીસ દ્વારા લોકો પાસે તેનું ચુસ્ત પણે પાલન થાય અને જીવન જરૂરી વસ્તુઓ ના કાળા બજાર ના થાય તેનું પણ સતત ધ્યાન રાખવામા આવી રહયું છે.

Advertisement

Share

Related posts

નબીપુર પાસે કેમિકલ વેસ્ટ ઠાલવવાના કેસમાં ટેન્કર માલિક રફૂચક્કર 

ProudOfGujarat

ઝઘડિયા : બેન્ક ઓફ ઈન્ડિયાના ૧૧૭ માં સ્થાપના દિવસની ઉમલ્લા ખાતે ઉજવણી કરાઈ.

ProudOfGujarat

મહાત્મા ગાંધી સાહિત્ય સેવા સંસ્થા દ્વારા ઓનલાઇન ગુજરાતી કવિ સંમેલન યોજાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!