Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા જામાં મસ્જિદ ટ્રસ્ટ દ્વારા લેવાયો નિર્ણય શુક્રવારની નમાઝમાં ફક્ત 4 નમાજી નમાજ પઢશે.

Share

સમગ્ર ભારતમાં કોરાના વાયરસે હાહાકાર મચાવ્યો છે લોકડાઉન હોવાથી નર્મદા જિલ્લામાં પણ 144 ની કલમ લાગુ હોવાથી જામા મસ્જિદના ટ્રસ્ટી દ્વારા શુક્રવારની નમાજ ફક્ત ૪ નમાજી જ નમાજ પઢશે તેવો નિર્ણય લેવાયો છે.શુક્રવારે નમાજ ફક્ત ૪ વ્યક્તિઓ નમાઝ પઢશે અને એ પણ ટ્રસ્ટીઓ મસ્જિદમાં નમાજ અદા કરી શકશે અને રાજપીપળાના તમામ મુસ્લિમ બિરાદરોએ પોતાના ઘરમાં નમાજ અદા કરવાની રહેશે.જ્યાં સુધી કોરોના વાયરસનો હાઉ સાથે લોકડાઉન ચાલુ છે ત્યાં સુધી પાંચેય ટાઈમની નમાજ ફક્ત ચાર જ વ્યક્તિઓ અદા કરશે તેવી સૂચના પણ જુમ્મા મસ્જિદ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે.

રાજપીપળા, આરીફ જી કુરેશી

Advertisement

Share

Related posts

ગૌમાંસના ગુનામાં વર્ષથી નાસતો ફરતો આરોપી સાજીદ ભીખુ ઝડપાયો

ProudOfGujarat

વડોદરા : મિત્રોએ ચેલેન્જ કરતા યુવક સુરસાગર તળાવમાં કુદી પડયો.

ProudOfGujarat

અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશન દ્વારા આયોજિત ત્રિદિવસીય એ.આઇ.એ. એકસપો-2020 નો આજથી પ્રારંભ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!