Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરેન્દ્રનગર જિલ્લાનાં લીંબડી ગામ ખાતે સરકારની સુચના મુજબ વિના મૂલ્યે રાશનનો પુરવઠો આપવામાં આવ્યો.

Share

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ગામ ખાતે સરકારની સુચના મુજબ વિના મૂલ્યે રાશનનો પુરવઠો આપવામાં આવી રહ્યો છે, ત્યારે લીંબડીમાં રેશનિંગ ગ્રાહકોની લાંબી કતારો મંડાય હતી. લીંબડીની સસ્તા અનાજની મોટે ભાગની દુકાનો પર અનાજ લેવા માટે લાંબી કતાર જોવા મળી હતી.કોઇ અવ્યવસ્થા ઉભી ના થાય તે માટે લીંબડી પોલીસ દ્વારા પણ દરેક દુકાનો પર એક હોમગાર્ડ જવાન પણ તેનાત કરવામાં આવ્યા હતાં.તેમજ તમામ દુકાનોની મુલાકાતે મામલતદાર, પીએસઆઈ, તેમજ અન્ય અધિકારીઓએ પણ મુલાકાત લીધી હતી. ખાસ વ્યવસ્થાના ભાગ રૂપે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દરેક દુકાન ઉપર એક શિક્ષક, એક હોમગાર્ડ જવાન, દેખરેખ માટે મુકાયા હતા.

Advertisement

Share

Related posts

વાંકલ : એકલ અભિયાન વનબંધુ પરિષદની મીટીંગ ઝંખવાવ હનુમાનજી મંદિરે યોજાય.

ProudOfGujarat

વડોદરા-મતદાર યાદીની હાલમાં ચાલી રહેલી સઘન સંક્ષિપ્ત સુધારણા અંગે શ્રીમતી શાલિની અગ્રવાલે માધ્યમોને આપી જાણકારી

ProudOfGujarat

બોલેરો ગાડી ઉપર Govt Of Gujarat લખી દારુની હેરાફેરી કરનારા બુટલેગરોને મોરવા હડફ પોલીસે પકડ્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!