Proud of Gujarat
FeaturedGujaratINDIA

ડભોઈથી રૂપિયા સાડા પાંચ લાખ મુખ્યમંત્રી રાહત કોસમાં અપાયા.

Share

ડભોઇ તાલુકા પંચાયતના સભ્યો દ્વારા પાંચ લાખ મુખ્યમંત્રી રાહત કોસ અને પાંચ લાખ રૂપિયા આરોગ્ય વિભાગ માટે ધારાસભ્યને હસ્તે અપાયા અને સોની સમાજ અને મહાજન મંડળ દ્વારા અનુક્રમે અગીયાર હજાર અને એકાવન હજારની રકમ અર્પણ કરાઇ હતી. આ પ્રસંગે નાયબ કલેક્ટર શ્રી હિમાંશુ પરીખ તાલુકા વિકાસ અધિકારી શ્રી તાલુકા પંચાયતના પ્રમુખ હેમંત બારોટ રાકેશ અંબાલીયા જાણીતા શિક્ષણ વિદ શ્રી વિ.જે.શાહ સહિત રાજકીય સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહયાં હતાં.

Advertisement

Share

Related posts

ગુજરાત ની જીવાદોરી સમાન સરદાર સરોવર ખાતેના પાવર હાઉસમાં હાલ બમ્પર વીજ ઉત્પાદન થઈ રહ્યું છે.

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં આવેલ એકમાત્ર પંચકોશી ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાનો આવતીકાલથી પ્રારંભ

ProudOfGujarat

વડોદરામાં પુમા કંપનીના નામે ડુપ્લીકેટ ઘડિયાળ અને પર્સનું વેચાણ કરતી બે દુકાનોમાં પોલીસના દરોડા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!