Proud of Gujarat
FeaturedGujaratINDIA

ડભોઇમાં લોક ડાઉન ભંગ બદલ અનેક લોકોની બાઇક ડીટેઇન કરવામાં આવી.

Share

ડભોઈ શહેર તાલુકામાં કોરોના વાઇરસને લઈ લોક ડાઉન જાહેર કરવામાં આવેલ છે જેમાં કેટલાક લોકો ખોટા બહાના બનાવી બાઇકો લઈને ફરી રહયાં હતાં જેમાં પોલીસ દ્વારા કડક લોક ડાઉનના અમલનાં આદેશને પગલે આજરોજ બે ઇસમો સહિત ૧૮૮ અને ચાર બાઇક ડીટેઇન કરવામાં આવી હતી. દિવસે ને દિવસે કોરોના વાઇરસના કેસો વધતા પોલીસ દ્વારા કડક લોક ડાઉનનાં અમલ કરાવવા ચક્રો ગતિમાન કરવા માટે કમરકસી છે.

Advertisement

Share

Related posts

નર્મદા જિલ્લાના ખેડૂતોને સિંચાઈ માટે 10 કલાક વિજળી આપવા નાંદોદ MLA ડો.દર્શનાબેન દેશમુખે નાણામંત્રીને પત્ર દ્વારા રજૂઆત કરી

ProudOfGujarat

ઝઘડિયા ખાતે નરેન્દ્ર મોદીના જન્મ દિવસ નિમિત્તે રક્તદાન અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયા.

ProudOfGujarat

આજે લાભપાંચમના શુભ દિને નવા વર્ષના ધંધા રોજગારની ધામધુમથી શરૂઆત …

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!