Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

સેન્ટ ગોબેનના ભારતના સૌથી મોટા પ્લાસ્ટર બોર્ડ પ્લાન્ટનું ચેરમેન પિયર આન્દ્રે ચેલેન્જરનાં હસ્તે ઉદઘાટન

Share

સેન્ટ ગોબેનનાં ભારતના સૌથી મોટા પ્લાસ્ટર બોર્ડ પ્લાન્ટનું ઉદઘાટન ચેરમેન અને સીઈઓ પિયર આન્દ્રે ધ ચેલેન્જર નાં હસ્તે કરવામાં આવ્યું હતું.

ઝઘડિયા જી.આઈ.ડી.સી માં ધ સેન્ટ ગોબેનનાં ચેરમેન અને સીઈઓ આન્દ્રે ધ ચેલેન્ડર દ્વારા ૩૦ મિલિયન ચોરસ મીટરની વાર્ષિક ક્ષમતા ધરાવતા અને જીપ્સમ આધારિત ભારતના સૌથી મોટા પ્લાસ્ટર બોર્ડ ઉત્પાદન એકમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જીપોક્રા ઇન્ડીયાના હરિયાણા, મહારાષ્ટ્ર અને કર્ણાટકા રાજ્યોમાં ત્રણ પ્લાન્ટ છે.

Advertisement

ઉદઘાટન પ્રસંગે ચેરમેન અને ચીફ એક્ઝીક્યુટીવ ઓફિસરી પિયર આન્દ્રે ધ ચેલેન્જર જણાવ્યું હતું કે દુનિયામાં ઝડપથી વૃદ્ધિ પામતી અર્થવ્યવસ્થા માંથી એક ભારત સેન્ટ ગોબેન માટે મહત્વપૂર્ણ બજાર છે. બાંધકામ ઉધોગમાં વૈશ્વિક આગેવાન તરીકે અને માનવી વસાહતો બહેતર બનાવવા અને રહેવાની જગ્યામાં સ્વાસ્થય કલ્યાણને પ્રોત્સાહન આપવા માટે સક્ષામ મકાન નીવારનોમાં અમારી નીપુણતાનો ઉપયોગ કરવા માટે ભારતમાં ભરપૂર તકો જોઈ રહ્યા છે. ઝઘડિયા પ્લાન્ટ ઉત્તમ ટેકનોલોજી થી સમૃદ્ધ હોઈ અમને વૃદ્ધિ કરવામાં અને ભારતીય બજારને પહોંચી વળવામાં મદદરૂપ થશે.

આ પ્રસંગે ભારતમાં સેન્ટ ગોબેનાના ગ્રુપના જનરલ ડેલીકેટ આનંદ મહાજન જીપ્રોક ઇન્ડીયાના મેનેજિંગ ડાયરેક્ટરઅને કન્સ્ટ્રકશન પ્રોડકશન ઇન્ડીયાના રીઝનલ આઈઓ વેંકટ સુબ્રમણીય સહીત ઉદ્યોગ જગતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Share

Related posts

સુરતના કપલેથા ગામમાં બે વર્ષની બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ બાદ હત્યા કરાઇ

ProudOfGujarat

ભરૂચમાં પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ ખાતેથી જ્ઞાનશક્તિ દિવસથી સાપ્તાહિક કાર્યક્રમોનો પ્રારંભ થયો

ProudOfGujarat

રાજ્યસરકારે બજેટમાં જોગવાઈ કરી ઉમરપાડા તાલુકામાં સાયન્સ અને કોમર્સ કોલેજની મંજૂરી આપી.

ProudOfGujarat
error: Content is protected !!