Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ તાલુકાનાં કુવંદા ગામે જરૂરિયાત મંદ લોકોને ગુજરાત ગ્લાસ ફેકટરી તરફથી 200 જેટલી રાશન કીટનું વિતરણ કર્યું.

Share

માંગરોળ તાલુકાનાં કુવંદા ગામે જરૂરિયાત મંદ લોકોને વહીવટી તંત્રને સાથે રાખીને ગુજરાત ગ્લાસ તરફથી સહયોગ સોસાયટી, અને કુવંદા ગ્રામજનોને આજરોજ ઘઉંનો લોટ, ચોખા, તેલ, રાઈ, ખાંડની 200 જેટલી રાશન કીટ બનાવીને જરૂરિયાત મંદ લોકોને વિતરણ કરવામાં આવી હતી. ગુજરાત ગ્લાસનાં નટવરભાઈ આડમાર અને વહીવટી તંત્રનાં નાયબ મામલતદાર ગીરીશભાઈ પરમારનાં હસ્તે રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Advertisement

Share

Related posts

ડેડીયાપાડા ખાતે ઘરેલુ હિંસા સામે કાનૂની માર્ગદર્શન અંગેનો સેમિનાર યોજાયો.

ProudOfGujarat

ભરૂચના મહંમદપુરા શેઠ કોમ્પલેક્ષ પાસે અજાણ્યા ઇસમનો મૃતદેહ મળ્યો.

ProudOfGujarat

રાજ્યપાલના સંબોધન સાથે ગુજરાત વિધાનસભાના અંદાજપત્ર સત્રનો આરંભ કરાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!