Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરેન્દ્રનગર : વઢવાણ નગરપાલિકા વોર્ડ નંબર ૩ માં પાણીનો પોકાર, પાણી ન આવતા અનેક મહિલાઓએ તંત્ર સામે રોસ ઠાલવ્યો.

Share

વઢવાણ નગરપાલિકા વિસ્તારમાં મુળચંદ રોડ પર વોડ નંબર ૩ માં બંજરગ સોસાયટી ૧/૨ માં છેલ્લા બે માસથી પાણીની સમસ્યાથી પીડાય છે ત્યારે અત્યારે મહામારી કોરોના વાઇરસ લોકડાઉન ચાલુ છે ત્યારે આ વિસ્તારનાં લોકોને બહાર પાણી ભરવાં જવું પડે છે, ૭ હજાર જેટલા લોકો વસવાટ કરે છે ત્યારે નગરપાલિકા તંત્રની બેદરકારીને લીઘે લોકો હેરાન થઈ રહ્યા છે. ત્યારે લોકોનો રોષ ભભૂકી ઊઠયોને પાણીનો પોકાર કર્યો હતો, અવારનવાર રજૂઆતો કરવામાં આવી છતાં તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી, કરોડ રૂપિયા ખર્ચ કરવા છતાં વઢવાણ નગરપાલિકા તંત્રની બેદરકારી સામે આવી છે.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

અંકલેશ્વર : આર્થિક ફાયદા માટે વગર પાસ પરમીટે વિદેશી દારૂના વેચાણ કરતા બે ઈસમોની અંકલેશ્વર રૂરલ પોલીસે ઘરપકડ કરી.

ProudOfGujarat

અંકલેશ્વરનાં વાલિયા સીલુડી ચોકડી ખાતે કેવી રીતે ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ નોંધાયો ગુનો…જાણો વધુ.

ProudOfGujarat

પ્રેમી સાથે મળી પત્ની એ આપ્યો પતિ ની કરપીણ હત્યા ને અંજામ-નવ માસ પછી આરોપીઓ ભરૂચ પોલીસ ના સકંજામાં…જાણો વધુ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!