Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ તાલુકાનાં ઝનોર ગામમાં રાત્રિનાં સમયે મકાનનાં ધાબા ઉપર પત્તાપાનાનો જુગાર રમતાં ૬ જુગારિયાઓ પોલીસ રેડમાં ઝડપાયા હતા.

Share

ભરૂચ જિલ્લામાં લોક ડાઉન દરમિયાન પણ કેટલાક લોકો સમય પસાર કરવા માટે જાહેરમાં પત્તાપાનાનો જુગાર રમે છે ત્યારે લોક ડાઉનનાં નિયમોનો ભંગ થાય છે. અસંખ્ય લોકોના જીવ પણ જોખમમાં મુકાય છે ત્યારે ગઇકાલે હજુ હિંગલ્લા ગામે જુગારીઓ ઝડપાયા હતા ત્યાં નબીપુર પોલીસને મળેલી બાતમીના આધારે ઝનોર ગામમાં મકાનનાં ધાબા ઉપર સંજય માછી, સુરેશ માછી, મહેશ માછી સહિતનાં લોકો ધાબા ઉપર હારજીતનો જુગાર રમી રહ્યા હશે તેવી બાતમી મળતા રાત્રિના સમયે પોલીસે રેડ કરી હતી અને લોકોને જુગાર રમતા ઝડપી પાડી ૭ હજારનો મુદ્દામાલ કબજે કરી તેઓ સામે જુગારધારા સહિત લોક ડાઉનના નિયમોનાં ભંગ બદલનો ગુનો નબીપુર પોલીસ મથકમાં દાખલ કરી તમામની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

Share

Related posts

નવસારી ગણેશ ઉત્સવ મંડળ સંગઠન આયોજીત દહીં હાંડી સ્પર્ધામાં 12 ટીમો એ ભાગ લીધો..

ProudOfGujarat

અંકલેશ્વર ઉછાલી ગામની સીમમાં અમરાવતી નદીમાં થયેલ માછલીઓના મોત મામલે જીપીસીબીએ ફરિયાદ આપી તપાસ શરૂ કરી

ProudOfGujarat

સુરેન્દ્રનગર : લીંબડીના શિયાણી ગામે નવજાત બાળકીનું ભૃણ મળી આવતા ચકચાર…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!