Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર તાલુકાનાં નૌગામા ગામની સીમમાં પાંચ જેટલા જુગારીયાઓ જુગાર રમતા ઝડપાયા હતા.

Share

અંકલેશ્વર શહેર પોલીસ મથકની હદમાં આવેલ નૌગામા ગામની સીમમાં કેટલાક લોકો પત્તાપાનાનો હારજીતનો જુગાર રમાડી રહ્યા છે એવી પાકી બાતમી અંકલેશ્વર શહેર પોલીસ મથકને મળતા પોલીસે બાતમીનાં આધારે રેડ કરતા ગામની સીમમાં પાંચ જેટલા લોકો આ જીતનો પત્તાનો જુગાર રમતા હતા જેઓને રેડ કરી ઝડપી લઇ ૧૮ હજાર રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

અમિતાભ બચ્ચન નેક્સસ મોલ્સના હેપ્પીનેસ એમ્બેસેડર બન્યા ‘એવરી ડે સમથિંગ ન્યૂ’ અનુભવ.

ProudOfGujarat

ગોંડલમાં રાત્રીના સમયે બાઈકના શો રૂમમાં આગ લાગતા દોડધામ, ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબુ.

ProudOfGujarat

ભરૂચ નગરપાલિકાનાં નવનિયુકત પ્રમુખ અને ઉપપ્રમુખે આજથી પોતાની સત્તા પર બિરાજમાન થયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!