Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીબડી સિવિલ હોસ્પિટલમાં આવેલ પાણીના સપનું રિનોવેશન કરવાનું કામ હાથ ધરવામાં આવ્યું

Share

લીંબડી હોસ્પિટલમાં પાણીની ટાંકી અને એક પાણી નો સંપ‌ આવેલો છે. આ સપનું પાણી હોસ્પિટલ તેમજ હોસ્પિટલના સ્ટાફના કવાર્ટરમાં પહોંચાડવામાં આવે છે. આ આવેલ સંપ જર્જરીત હાલતમાં હોવાથી તાત્કાલિક અસરથી આ સંપનુ બાંધકામ તોડી આ સંપ સારો બનાવવાની કામગીરી લીબડી હોસ્પિટલ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે. જેથી લીબડી હોસ્પીટલ કે મોજ લીંબડી હોસ્પિટલના સ્ટાફને સારું અને શુદ્ધ પીવા માટે પાણી મળી રહે.

કલ્પેશ વાઢેર:- સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

પંચમહાલ જીલ્લામા વરસાદી માહોલથી લીલીછમ વનરાજી છવાઈ

ProudOfGujarat

સુરત જીલ્લાનાં બ્રિજ પર ટ્રિપલ અકસ્માત સર્જાતા અફડાતફડીનો માહોલ સર્જાયો.

ProudOfGujarat

ભરૂચના ધોળીકુઇ વિસ્તારમાંથી શરાબનો જથ્થો ભરેલ રીક્ષા સાથે ૬ બુટલેગરો જેલ ભેગા થયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!