Proud of Gujarat
FeaturedGujaratINDIA

પંચમહાલ ચાઈલ્ડ લાઈન દ્વારા બાળકનું માતા સાથે મિલન.

Share

પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકામાં માતાપિતા વચ્ચે નજીવી બાબતે ઘર્ષણ થતા માતા પુત્રને મૂકી પોતાના પિયર ચાલી ગઈ હતી અને પિતા મજુરી કામ અર્થે બહાર જતા રહેલ જેથી માતાપિતા વિહોણા ચાર વર્ષના બાળકનો નજીકના સબંધીઓ દ્વારા 1098 નિઃશુલ્ક નંબર પર કોલ કરી જાણ કરતા પંચમહાલ ચાઈલ્ડ લાઈન ટીમ સ્થળ આવી અને બાળકને હેન્ડ ઓવર કરી તેની માતાને બાળક સુપ્રત કર્યું હતું જેથી ઘોઘંબા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના લોકોએ પંચમહાલ ચાઈલ્ડ લાઈન ટીમની સરાહનીય કામગીરીને આવકારી આભાર વ્યક્ત કર્યો હતો.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

શહેરા તાડવા ગામે પતિએ પત્નીને સામાન્ય તકરારમાં મોતને ઘાટ ઊતારી…

ProudOfGujarat

આમોદ – સરભાણ માર્ગ પર કાર પલટી જતા ત્રણના કરૂણ મોત…

ProudOfGujarat

નડિયાદ કપડવંજ મોડાસા રોડ પર ટ્રક ઓવરટેક કરવા જતાં અકસ્માત સર્જાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!