Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : ઝઘડિયાનાં ઉમલ્લા પોલીસ મથકનાં PSI નો કોરોના પોઝેટીવ આવતા પોલીસતંત્રમાં ખળભળાટ.

Share

ભરૂચ જીલ્લામાં ઘણા પોલીસ કર્મચારીઓ કોરોનાની ઝપેટમાં આવી ચૂકયા છે હવે આરોપીને કસ્ટડીમાં લેતા પહેલા તેમનાં કોરોના રિપોર્ટ ફરજિયાત કરી દેવાયા છે. ત્યારે ભરૂચ જીલ્લામાં પોલીસતંત્રનાં PSI ને કોરોના પોઝેટીવ રિપોર્ટ આવ્યો હોય તેવો પહેલો કિસ્સો સપાટી પર આવ્યો છે. જેમાં ભરૂચ જીલ્લાનાં ઝઘડિયા તાલુકાનાં ઉમલ્લા પોલીસ મથકનાં PSI પી.એન.વલવીનો કોરોના રિપોર્ટ પોઝેટીવ આવેલ છે. હાલ તેમને અવિધા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર આપવામાં આવી રહી છે. PSI પી.એન.વલવીને કોરોના પોઝેટીવ આવ્યો હોવાની ઘટનાની વિગત વાયુવેગે ફેલાતા પોલીસતંત્રમાં ખળભળાટ મચી ગયો છે.

Advertisement

Share

Related posts

સુરત : બીઆરટીએસ અને સિટી બસ બાદ હવે સુરતમાં 150 ઈલેક્ટ્રીક બસ દોડશે.

ProudOfGujarat

પાલેજ : બે બાળકોનાં પરિવારે માતા વિહોણી બાળકીને દત્તક લઇ માનવતાની મહેક પ્રસરાવી.

ProudOfGujarat

ગુજરાતમાં સરકારી સંપત્તિ પર રાજકીય જાહેરત શા માટે કરવામાં આવે છે ?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!