Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : મદીના હોટલ નજીક વૃક્ષ ધરાશાયી થયું.

Share

જન્માષ્ટમી પર્વના દિવસથી ભરૂચ પંથકમાં ભારે અને તોફાની વરસાદ વરસી રહ્યો છે ત્યારે અત્યારસુધી 5 મકાનોની દીવાલો ધસી પડી છે. ત્યારે વૃક્ષો ધરાશાયી થયા હોવાના બનાવો પણ બન્યા છે. તાજેતરમાં મદીના હોટલ નજીક એક તોટિંગ વૃક્ષ ધરાશાયી થયું હતું. આ વૃક્ષ બે મકાનો પર પડતાં મકાનમાં રહેતા તેમજ આજુબાજુનાં લોકોમાં દોડધામ અને અફરાતફરીનું વાતાવરણ ફેલાય ગયું હતું. ફાયરબ્રિગેડનાં જવાનોએ સમયસરની કાર્યવાહી કરી હતી. મદીના હોટલ નજીકથી સતત વાહનોની અવરજવર થતી હોય છે ત્યારે સદભાગ્યે આ બનાવમાં કોઈ નુકસાન કે જાનહાનિ થઈ ન હતી.

Advertisement

Share

Related posts

નડિયાદમાં હિટ એન્ડ રનમાં ત્રણ યુવકોના મોત નિપજ્યા.

ProudOfGujarat

ગ્રામ નિર્માણ કેળવણી મંડળ ખાતે માનસિંહ માંગરોલા નો જન્મદિવસ ભવ્ય રીતે ઉજવાયો

ProudOfGujarat

ભરૂચ : નબીપુર પોલીસ અને પી.એસ.આઇ. અમીરાજ સિંહ રાણાએ 19 લોકોનું રેસ્કયુ કરી બચાવી લીધા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!