Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : ગાંધી બજારમાં ગટરની સફાઈ કરી તેની આસપાસ બેરીકેટ ઉભી કરવામાં આવી.

Share

ભરૂચ નગરનાં ગાંધી બજારમાં ભારે વરસાદનાં પગલે ખુલ્લી ગટરમાં એક બાળકી તેમજ સાયકલ સવાર અને અન્ય વાહન ચાલકો ખાબક્યાં હતા તેમને લોકોએ બચાવી લીધા હતા. આ તમામ ઘટનાઓના વિડિઓ વાયરલ થતા આખરે નગર પાલિકાતંત્ર જાગ્યુ હતુ અને બુધવારે સવારે ઉઘાડ નીકળતાની સાથે પાલિકાતંત્રએ ગટરોની સફાઇની કામગીરી શરૂ કરી દીધી હતી અને ખુલ્લી ગટર તેમજ ખાડાની આસપાસ બેરીકેટ ઊભા કર્યા હતા.

Advertisement

Share

Related posts

લોક ગીત ગાવાનો કાર્યક્રમ મહાત્મા ગાંધી સાહિત્ય સેવા સંસ્થા ગાંધીનગર દ્વારા યોજવામાં આવ્યો.

ProudOfGujarat

ગોધરા એપીએમસી ખાતે આંતરરાષ્ટ્રીય વન મહોત્સવ ઉજવાયો.

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામની પ્રાથમિક શાળામાં વાર્ષિક ઉત્સવ ઉજવાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!