Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : ભારતનાં ભુતપૂર્વ વડાપ્રધાન અને ભારતરત્ન રાજીવગાંધીની જન્મ જયંતિ નિમિત્તે કોંગ્રેસ કાર્યાલય ખાતે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો.

Share

ભારતનાં ભુતપૂર્વ વડાપ્રધાન અને ભારતરત્ન રાજીવગાંધીની જન્મ જયંતિ નિમિત્તે ભરૂચ નગર સ્થિત જીલ્લા મધ્યસ્થ કોંગ્રેસ કાર્યાલય ખાતે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો હતો.

ભરૂચ જીલ્લા કોંગ્રેસ સમિતિનાં પ્રમુખ પરીમલસિંહ રણાએ રાજીવ ગાંધીને 21 મી સદીનાં શિલ્પી તરીકે ગણાવ્યા હતા. તેમજ સ્વર્ગીય રાજીવ ગાંધી યુવાનો માટે પ્રેરણારૂપ હોવાનું પણ જણાવ્યુ હતું. આધુનિક ટેકનોલોજીનો સર્વ શ્રેય રાજીવ ગાંધીને જાય છે. ખાસ કરીને ભરૂચ જિલ્લાની કાયા પલટ અને ઔદ્યોગિક સ્તંભ પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીએ મૂકયો હતો. આ પ્રસંગે પ્રવકતા નાઝુ ફડવાલા, શહેર કોંગ્રેસ પ્રમુખ વિકી શોખી, પરિમલસિંહ રણા, યુસુફ બાનુ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચ : નર્મદા નદી પર ગોલ્ડનબ્રિજની સમાંતર નવા બ્રિજની કામગીરીનાં પગલે ડાયવર્ઝન આપવા અંગે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું, જાણો શું ?

ProudOfGujarat

દહેજની યોકાહોમા કંપનીમાં તું સ્ટાફને કેમ ભટકાવે છે કહીં યુવાન પર ત્રણજણાનો હુમલો : આવવા-જવા માટે એસી બસની માંગણી સાથે કેટલાંકે હડતાળ કરી હતી

ProudOfGujarat

રાજપીપળા શાકમાર્કેટ બંઘ રહેવાની વાતો વહેતી થતા લોકો ચિંતામાં મુકાયા : વાંચો અહેવાલ શું છે હકીકત???

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!