Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડીમાં નળકાંઠો બન્યો બેટ સમાન ત્યારે લીંબડી તાલુકાનાં રાણાગઢ ગામની સ્થિતિ દયનિય થઈ જવા પામી છે.

Share

લીંબડી નળકાંઠો બન્યો બેટ સમાન ત્યારે લીંબડી તાલુકાના રાણાગઢ ગામની સ્થિતિ દયનિય થઈ જવા પામી છે અને રાણાગઢ ગામ બેટમા આવેલ હોય તેવી પરિસ્થિતિ સર્જાઇ છે લોકોના ઘરમાં પણ પાણી ભરાતાં રાણાગઢ ગામના લોકોની કપરી પરિસ્થિતિ સર્જાઇ છે. લોકો એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે હુડકાનો ઉપયોગ કરવાનો વારો આવ્યો છે ત્યારે લોકોની તંત્ર પાસે એવી માંગણી છે કે રાણાગઢ ગામના લોકોની વારે આવી મદદ કરે હાલ રાણાગઢ ગામના લોકોની એટલી પરીસ્થીતી કથળી બની છે કે પાણીમાં રહેવું કે ઘરમાં ત્યારે તંત્ર દ્વારા તાત્કાલિક લોકોની મદદ કરવામાં આવે તેવી ગામ લોકોની માંગ ઉઠી રહી છે હાલ આ લોકોનું જનજીવન ખોરવાયું હોય તેવી કપરી પરિસ્થિતિ સર્જાઇ છે.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

નેત્રંગ તાલુકા પંચાયતના ટીડીઓની હાંસોટ બદલી કરવામાં આવી.

ProudOfGujarat

નેત્રંગમાં કોરોના સંક્રમણની આરોગ્ય વિભાગની તૈયારીની સમીક્ષા રાજ્યનાં સહકાર મંત્રીએ કરી.

ProudOfGujarat

જંબુસર નજીક ST બસ માર્ગની નીચે ઉતરી જતા અકસ્માત, મોટી જાનહાની ટળી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!