Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જીલ્લામાં આજરોજ 18 કોરોના પોઝીટિવ દર્દી નોંધાતા કુલ દર્દી 1596 થયા.

Share

આરોગ્ય તંત્ર દ્વારા નહીં પણ મળતી બિન સત્તાવાર માહિતી મુજબ આજે તા.5-9-2020 નાં રોજ ભરૂચ જીલ્લામાં નવા 18 કોરોના પોઝીટિવ દર્દીઓ વધ્યા હતા જેથી કુલ કોરોના
પોઝીટિવ દર્દીની સંખ્યા ભરૂચ જીલ્લામાં 1596 થઈ હતી. ભરૂચ જીલ્લામાં કયાં કેટલો કોરોના વધ્યો તેની માહિતી છ વાગ્યા સુધી મળી શકી ન હતી. સંકલનનાં અભાવે ભરૂચ જીલ્લાનું આરોગ્ય તંત્રની કાર્યવાહી ઝુંટવાય હોય એમ જણાય રહ્યું છે.

Advertisement

Share

Related posts

ભરૂચ નગરપાલિકા તંત્રની બેદરકારી : રાત્રી દરમિયાન સ્ટ્રીટ લાઈટો બંધ રહેવાથી અકસ્માતનો ભય : ગેરકાનુની કૃત્ય કરનારાઓને લીલા લહેર…

ProudOfGujarat

પ્રેમીએ પ્રેમિકાની હત્યા કરી જાતે આત્મહત્યા કરી, ભરૂચનાં રહસ્યમય બનાવનો ભેદ ઉકેલતી સી ડીવીઝન પોલીસ જાણો વધુ.

ProudOfGujarat

ભરૂચ નગરમાં પૂરના પાણી પ્રવેશતા થયેલ પારાવાર તબાહી, કોંગ્રેસના આગેવાનોએ પૂર અસરગ્રસ્તોની લીધી મુલાકાત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!