Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ, અંકલેશ્વર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ, અસહ્ય ગરમી અને બફારા બાદ વરસાદી માહોલ જામ્યો.

Share

ભરૂચ જિલ્લાના અનેક વિસ્તારોમાં આજરોજ સાંજના સમયે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો, અસહ્ય ગરમી અને બફારા વચ્ચે જામેલા વાદળોની ફોજ અને ગર્જના સાથેના વરસાદે વાતાવરણને ખુશનુમા બનાવ્યો હતો.

છેલ્લા કેટલાક દિવસોથી વરસાદે વિરામ લેતા અસહ્ય ગરમી વચ્ચે લોકો શેકાયા હતા જે બાદ આજરોજ સાંજે ફરી એકવાર મેઘ સવારી આવી પહોંચી હતી અને વરસાદી માહોલ જામતા લોકોએ રાહત અનુભવી હતી.

Advertisement

Share

Related posts

ભાવનગર પોલીસે કારમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડયો

ProudOfGujarat

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ UPL-1 કંપનીમાં સફળ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું.

ProudOfGujarat

ચાહકો અને મીડિયાએ સોનુ સૂદનો જન્મદિવસ ઉજવ્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!