Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર:ગાડી ચાલકે કાબુ ગુમાવી દેતા મચી અફરાતફરી, અનેક બાઈક સવારોને લીધા અડફેટમાં,જાણો વધુ…???

Share

જાણવા મળતી માહિતી મુજબ અંકલેશ્વર થી હાસોટને જોડતા મુખ્ય માર્ગ ઉપર એશિયાડ નગર વિસ્તાર પાસે એક ફોરવિલ ગાડીના ડ્રાઈવરે સ્ટિયરિંગ ઉપરથી કાબૂ ગુમાવતા પાંચ જેટલી બાઇકને અડફેટમાં લીધી હોવાનું સામે આવી રહ્યું છે, અચાનક પાંચ જેટલી બાઇકને અડફેટમાં લેતા તમામ બાઈક સવારો તથા ફોર વીલ ગાડીના ડ્રાઈવરને અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડાયા હોવાનું ચર્ચામાં આવ્યું છે. સાથે જ અચાનક બનેલી બેકાબુ કાર ના કારણે એક સમયે સ્થળ પર અફરાતફરી નો માહોલ સર્જાયો હતો.

Advertisement

Share

Related posts

માંગરોળ : નાની નરોલી ભારતીય વિદ્યા ભવન્સ GIPCL એકેડેમીમા ધો. 12 ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો.

ProudOfGujarat

અમરેલી : ખાંભા તાલુકાના રાયડી, પાટી, નાના બારમણ સહિતના ગામોના આગેવાનો દ્વારા વાવાઝોડામાં સર્વેમાં અન્યાય થયા બાબતે મામલતદારને આવેદન પાઠવ્યું

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં પેટ્રોલ પુરાવા વાહન ચાલકોની પડાપડી : યુદ્ધની સ્થિતીને લઈને અફવા બજાર ગરમ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!